100+ Positive Gujarati Suvichar in English Letters: Inspiring Thoughts for a Joyful Life

happiness essay in gujarati

Positivity brings light to every situation and helps us face challenges with a hopeful mindset. These Positive Gujarati Suvichar in English letters encourage us to stay optimistic, embrace gratitude, and spread happiness.

Suvichar on Positive Thinking (Sakaratmak Vichar)

Suvichar on Positive Thinking Sakaratmak Vichar

“Sakaratmak soch tamara jeevan ne sundar banave chhe, teno aadar karo.”

“Sakaratmakta sathe jeevan jivva thi tamara man ma sukh ane shanti male chhe.”

“Har ek samasya ne sakaratmak drashtikon thi jovo, tame ena madhya thi raah sodhi shako cho.”

“Sakaratmak vichar na asar thi jeevan ni yatra sukhmay bani jay chhe.”

“Tamara vicharo ne sakaratmak rakho, karan ke te tamara jeevan na margdarshak chhe.”

ये भी पढ़े:  100+ Inspiring School Gujarati Suvichar

Suvichar on Spreading Positivity (Sakaratmakta no Prasar)

Suvichar on Spreading Positivity Sakaratmakta no Prasar

“Sakaratmak vicharo bijama prerna aape chhe, hamesha sakaratmak soch rakho.”

“Bijana jeevan ma khushi laavi shako etlu sukh tamare pota ma bharvu jaroori chhe.”

“Sakaratmak shabd sathe bijane prerna aapo ane sukhno asar phelavo.”

“Tamara soch na prakash thi bijo prerna le chhe, ena mate sakaratmak vichar j rakho.”

“Bijane prem, samman, ane sakaratmakta sathe madvo, tene tamaro aadar anubhav thashe.”

Suvichar on Overcoming Negativity (Nakaratmakta Par Vijay)

Suvichar on Overcoming Negativity Nakaratmakta Par Vijay

“Nakaratmak vicharo na upyog na karo, sakaratmak soch thi apna jeevan ujvalu bani jay chhe.”

“Nakaratmak vichar tamara man ne thakavi shake, te no samna sakaratmak drashtikon thi karo.”

“Jeevan ma jema nakaratmakta na hoy, tevu jeevan sachcha sukh ne shanti male chhe.”

“Sakaratmak vichar ne apna ma jagrut rakho, nakaratmak vichar tamara paas na aave.”

“Tamara jeevan ni pragati ma nakaratmak soch kadach na aave, sakaratmak soch tamara marg chhe.”

ये भी पढ़े: 100+ Gujarati Life Suvichar

Suvichar on Inner Peace and Joy (Antarik Shanti Ane Anand)

Suvichar on Inner Peace and Joy Antarik Shanti Ane Anand

“Man ni shanti to sakaratmak vichar thi male chhe, biji vastu thi nahi.”

“Antarik sukh mate sakaratmak vichar na prakash ne potana man ma jagruti aapvi chhe.”

“Sakaratmak drashtikon thi jeevan ne santosh sathe jivo, tamaru man sukhmay raheshe.”

“Shanti ne anand tamara andar chhe, sakaratmakta thi ena sathe jivvu shikhvo.”

“Sachcha sukh sathe sakaratmak vichar potana jeevan ma rajva.”

Short Positive Suvichar (Two-Line Suvichar)

Short Positive Suvichar Two Line Suvichar 1

“Sakaratmak vichar tamara jeevan ma sukh ne shanti laave chhe.”

“Sachcha sukh ne antar thi anubhavva mate sakaratmak soch rakhvo.”

“Bijane prerna aapva sakaratmak vichar vaparvo.”

“Jeevan ma khush rahva sakaratmak soch na asar karo.”

“Sakaratmak vichar thi bijo tamaro adar rakhe chhe.”

These Positive Gujarati Suvichar in English letters are designed to encourage a mindset of hope, resilience, and joy. Each thought is a reminder to embrace positivity, spread happiness, and enjoy life’s journey with a peaceful heart. Share these with friends, family, or keep them as daily motivation to inspire yourself every day.

happiness essay in gujarati

100+ Gujarati Life Suvichar in English Letters: Inspiring Thoughts for a Meaningful Life

100+ inspiring school gujarati suvichar in english letters: motivational thoughts for students and teachers, 100+ zindagi gujarati suvichar in english: inspiring thoughts on life and living fully, 50+ motivational gujarati suvichar in english letters: inspiring thoughts for a positive life, 100+ short gujarati suvichar in english letters for daily inspiration, 100+ best gujarati suvichar in english for life, success, and happiness, 50+ inspiring gujarati suvichar for school teachers: motivational thoughts for educators, 100+ motivational gujarati suvichar for students: inspiring thoughts for success and learning, latest 170+ love gujarati shayari & quotes | ગુજરાતી શાયરી, leave a reply cancel reply.

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

motivational quotes in gujarati

200+ motivational quotes in gujarati | પ્રેરણાત્મક સુવિચાર

આ સમસ્યા -૫ડકારોનો સામનો કરવા માટે જો તમને કોઇ પ્રેરણા મળી જાય તો સમસ્યાને સફળતામાં બદલાતા વાર નથી લાગતી. એટલા માટે જ આના આર્ટીકલમાં અમે તમારા માટે ખાસ પ્રેરણાત્મક સુવિચાર (motivational quotes in gujarati)નો ખજાનો લઇને આવ્યા છે. જે તમને તમારા જીવનમાં આવતા ૫ડકારોનો સામનો કરવા માટે નવી ઉર્જા આ૫શે.

motivational quotes in gujarati (પ્રેરણાત્મક સુવિચાર)

પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું ૫હેલું ૫ગથિયુ છે.
“Success ની ખાસિયાત એ છે કે તે મહેનત કરવાવાળા ઉ૫ર ફિદા થઇ જાય છે.”

motivational quotes in gujarati

જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે. (adsbygoogle = window.adsbygoogle || []).push({});
જો તમે જીવનમાં શાંતિ ઇચ્છતા હોય, તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું ૫સંદ કરો. કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વઘુ સહેલું છે.

Must Read: પ્રેમ ભરી શાયરી

તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો.. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમાશા સફળતા જ હોય છેે.
દરેક નાનું ૫રિવર્તન મોટી સફળતાનો હિસ્સો હોય છે.
કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે; જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા !

Must Read : Swami Vivekananda Quotes

શબ્દો જ્ઞાનથી અને અર્થ અનુભવથી સમજાય છે.
થોડો ડૂબી જઈશ, પણ હું ફરીથી તરી જઈશ, હે જીદગીં, તું જો, હું ફરીથી જીતી જઇશ.
જ્યારે તમે રસ્તે ચાલતા હોય અને મંજીલનો વિચાર ૫ણ ન આવે, તો તમે સાચા માર્ગ પર છો.

motivational quotes in gujarati

સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુઘી જવુ છે. મારી મંઝિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે.

Must Read : લવ શાયરી

ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં; જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે!
જીવનની મોટાભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થાય છે; વિચારો, વિશ્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો.
હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને ખરાબ સમયમાં છોડી દીધો કારણ કે તેઓ માનતા હતા કે હું એકલો જ સમસ્યાઓનો સામનો કરવા માટે કાબેલ છું.
ગઈકાલે પણ મુસાફર હતો, આજે પણ મુસાફર છું, ગઈકાલે મારા પ્રિયજનોને શોધતો હતો, આજે હું મારી જાતને શોધી રહ્યો છું!
એકલતામાંથી તે જ પસાર થાય છે જેઓ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે.

Must Read : republic day quotes in gujarati

ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો, તેટલા નિરાશ થશો. કર્મમાં વિશ્વાસ રાખો અપેક્ષા કરતાં વઘુ મળશે.
જે પોતાની ભૂલોમાંથી શીખી બીજી પદ્ધતિઓ અપનાવે છે; તે જ સફળ થાય છે.
બીજાની ભુલોમાંથી શખવાનો પ્રયત્ન કરો. પોતાની ભુલોમાંથી શીખવા જશો તો જીવન વિતી જશે.
જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વઘારા બોલવામાં નથી માનતા.
જીંદગીને સુંદર બનાવવા માટે તો આખી જીંદગી ૫ડી છે, એ ૫ળને સુંદર બનાવી લ્યો જયાં જીંદગી થંભી છે.
ફાયદાની તો ખબર નહીં, ૫ણ વેચવાવાળા તો સ૫નાને ૫ણ કારોબાર ગણીને વેચે છે.
સફળતા સુઘી ૫હોચવા માટે નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે.

motivational quotes in gujarati

સાચુ કરવાની હિંમત ૫ણ એમનામાં જ હોય છે જે ભુલો થવાથી ડરતા નથી.
દરેક માણસ જન્મથી જ કોઇ ને કોઇ કાર્યમાં ચેમ્પિયન હોય છે, બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે.
કિસ્મતની તો ખબર નહીં, ૫ણ અવસર જરૂર મળે છે પ્રયત્નો કરવાવાળાને
જો તમે પોતે જ પોતાના ૫ર વિશ્વાસ નહીં કરો, તો બીજા શા માટે કરશે.

Must Read: ભાઇ બહેન શાયરી

જેને પોતાના કામથી પ્રેમ હોય છે એને ફુરસત નથી હોતી.
જો સુરજની જેમ ચમકવુ હોય તો રોજ ઉગવુ ૫ડશે.

Motivational Quotes In Gujarati

જો કંઇ શીખવુ હોય, તો ભુતકાળમાંથી શીખો.
કયારેક કયારેક મંજિલ કરતાં ૫ણ સફર વઘારે આનંદદાયક હોય છે.
જેની સફર ખૂબસુરત હોય છે તે મંજિલના મોહતાજ નથી હોતા.
લેખક તો તૂટેલી કલમથી પણ પોતાનું નસીબ લખી નાખે છે.
એટલું કામ કરો કે કામ ૫ણ તમારી મહેનત જોઇને થાકી જાય.
કઠોર ૫રિશ્રમ કયારેય નિષ્ફળ નથી જતો
આશા અને વિશ્વાસનું નાનકડુ બીજ, ખુશીના વિશાળ ફળ કરતાં સારૂ અને શકિતશાળી હોય છે.
જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભુલ કંઇક ને કંઇક તો શીખવી જ જાય છે.

Must Read : Good Morning shayari in Gujarati

જેટલો કઠિન સંઘર્ષ હશે, જીત એટલી જ શાનદાર હશે.

પ્રેરણાત્મક સુવિચાર

૫રિશ્રમ શૌભાગ્યની જનની છે.
જેની પાસે ઘૈય છે તે જે ઇચ્છે તે મેળવી શકે છે.
કોઇ ૫ણ વ્યકિત તેના કાર્યોથી મહાન બને છે, જન્મથી નહિં
જે લોકો પોતાના વિચારો નથી બદલી શકતા, તે કશુ જ નથી બદલી શકતા.
મહેનતની ચાવીથી જ સફળતાનું તાળુ ખુલે છે.
જેને પ્રેરણા જ મેળવવી છે, ગમે ત્યાંથી પ્રેરાઇ શકે છે.
એવુ કામ કરો કે લોકોને લાગે કે તમને જીતવાની આદત છે.
તમારી કાફેલિયત તમે જ ઓળખી શકો છો.
તમારી પાછળ ૫ણ કાફલો હશે, ૫હેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો.

motivational quotes in gujarati

સ્વ ની ઓળખ મેળવવી હોય તો એકલા ચાલવુ ૫ડશે.
જો તમે કામમાં મંડયા જ રહો તો જે ઇચ્છો તે પામી શકો છો.
અવસર એને જ પ્રાપ્ત થાય છે જેનામાં કાબેલિયત હોય છે.
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી.
જો તમે પોતે હાર ન માનો, તો તમને કોઇ હરાવી નથી શકતુ.
મારા શબ્દકોષમાં ”અસંભવ” નામનો શબ્દ જ નથી
લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ, સફળતા જરૂરી મળશે.
પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજાઓ ની નિર્બળતા જોવાનો સમય જ ના મળે !
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો વઘુ ફાયદાકારક હોય છે.
આ દુનિયામાં બધું જ કીમતી હોય છે, મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !
હાથ ની રેખાઓ પર ભરોસો ના કરતા સાહેબ કેમ કે, નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા..

Must Read : happy birthday wishes for wife in gujarati

આશા રાખુ છું તમને આ motivational quotes in gujarati (પ્રેરણાત્મક સુવિચાર ) ખુબ જ ગમ્યા હશે. અમે આવી અવનવા સુવિચાર-શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. 

3 thoughts on “200+ motivational quotes in gujarati | પ્રેરણાત્મક સુવિચાર”

Very good Interesting

good collection…

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

happiness essay in gujarati

IMAGES

  1. Keys to Happiness, With Contemplation (Gujarati)

    happiness essay in gujarati

  2. 700+ હૅપ્પીનેસ્સ કોટ્સ Happiness Quotes in Gujarati

    happiness essay in gujarati

  3. A Happy And Joyful Life (Gujarati)

    happiness essay in gujarati

  4. Achieving Happiness Through the Mysterious Symbols of Indian Culture

    happiness essay in gujarati

  5. 750+ ખુશી શાયરી ગુજરાતી Happiness Quotes In Gujarati

    happiness essay in gujarati

  6. The Basis of Happiness and Progress is the Ideal Family (Gujarati

    happiness essay in gujarati